Vision - वैदिकशिक्षायाः केन्द्रनिर्मितिः तथा विद्यार्थिषु राष्ट्रभक्तिभावनायाः सुदृढतायै आधारस्थापनम् । .
Vision : We envision that this Pratishthanm becomes a center of excellence in Vedic studies for its students who become successful leaders in personal, professional and social life upholding the spiritual values.
Mission: Preserving and propagating the Vedic wisdom and spiritual heritage of India across the globe through International seminars, workshops, camps etc. Creating a global prayer system. To inspire devoted citizens for leading the nation towards progress. To create such students who will foster the moral values in families, society and country as well.
To integrate the scriptural knowledge, ideal lifestyle and global scientific deliberation leading to profound student personalities.
Beliefs: Our Vedic legacy encompasses path towards apt development of our nation. The whole world is one big family and hence to serve human kind and work for the universal welfare is our prime duty. The journey to achieve success starts in the mind. School of a country is its future in miniature. All children should have opportunity to reach high standards of success. A school is not a mere monument. It is a nurturing ground for leading citizens of tomorrow's world.
Events
--------------------------------------------------------------------------------------------------------
ધોરણ-12 100% પરિણામ સાથે દવે જય-99.80 PR (પ્રથમ), ચિંતનપ્રિયદાસજી સ્વામી-97.80 PR (દ્વિતીય) અને શ્રીજીપ્રિય સ્વામી 98.80 PR (તૃતીય)
ધોરણ-10 100% પરિણામ સાથે ભટ્ટ ફેનિલ 80%, (પ્રથમ) પંડ્યા મહીમ 77% (દ્વિતીય) અને શુક્લા ધ્રુવ 75% (તૃતીય)
આચાર્ય-2 (Master Degree) ઋષિકેશ સ્વામી 85.80% (પ્રથમ), વ્યાસ સિદ્ધાંત 79.80% (દ્વિતીય) અને પંડ્યા પ્રતીક 83.20% (તૃતીય)
શાસ્ત્રી-3 (Bachelor Degree) દવે લખન 83.71 (પ્રથમ), જોષી હર્ષ 80.85 (દ્વિતીય) અને પ્રેમસ્વરૂપ સ્વામી 81.57 (તૃતીય)
અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક મેળવી, દર્શનમ્ નું ગૌરવ વધારતા ઋષિકુમાર લખન દવે.
નિત્ય વિષ્ણુયાગ, ગૌપૂજન તથા બ્રહ્મભોજન જન્મ દિવસ, લગ્ન દિવસ વગેરે શુભ પ્રસંગે તેમજ એકાદશી, હરિજયંતિ, પૂનમ, અમાસ વગેરે પર્વોમાં સહભાગી થઇ શકો છો.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દીર્ઘ દ્દષ્ટિથી વેદ, સંસ્કૃત અને શાસ્ત્રોના અધ્યયન કરતા ઋષિકુ્મારો અત્યાધુનિક ટેકનોલોજીથી વંચિત ન રહી જાય તે માટે લેેંગ્વેજ લેબ, સાયન્સ લેબ, ખગોળ-ભૂગોળ લેબ, રીસર્ચ સેન્ટર, કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસની સુવિધાઓ ઉપલબ્ધ.
નિત્ય યજ્ઞ-અનુષ્ઠાન, ગૌપૂજન, બ્રહ્મભોજન, જન્મ દિવસ, લગ્ન દિવસ વગેરે શુભ પ્રસંગે તેમજ એકાદશી, હરિજયંતી, પૂનમ, અમાસ વગેરે પર્વો તથા અક્ષર નિવાસી આત્માની સ્મૃતિમાં પ્રાર્થના સ્વરુપે આ આયોજનોમાં ઘરે બેઠા પણ સહભાગી થઇ શકાય છે.
દાન-ભેટ માટે સંપર્ક - સાધુ મુક્તસ્વરુપદાસ - 9099092556, સાધુ ગુણસાગરદાસ- 9265956713