- Darshanam Sanskrit Sansthanam

Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Non Formal Sanskrit Seminar 2023

Photo Galary

No files found.

કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્લી દ્વારા દર વર્ષે અનૌપચારિક સંસ્કૃત શિક્ષણ વર્ગનું આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાં થાય છે. આ વર્ષે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આ વર્ગોનું આયોજન થયું હતું. કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર શ્રી રત્નમોહન જ્હાના નેતૃત્વમાં 80 જેટલા શિક્ષકોએ પ્રશિક્ષણનો લાભ લીધો. તા. 27 થી 29 માર્ચ, 2023 દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો.

Tags