- Darshanam Sanskrit Sansthanam

Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shalaka Competition

Photo Galary

કેન્દ્રિય સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રસ્તરીય અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધાઓ યોજાય છે જેમાં વ્યાકરણ, સાહિત્ય, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય, વેદાંત અને વેદ જેવા વિષયો પર ઉત્કૃષ્ટ વક્તવ્ય અને પ્રશ્નોત્તરી દ્વારા સ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે. આ વર્ષે બેંગલોર ખાતે યોજાયેલ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં દર્શનમ્ ના ઋષિકુમાર લખન દવેએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક તથા ઇનામ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા.

Tags