- Darshanam Sanskrit Sansthanam

Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Gurupoornima Celebration

Photo Galary

No files found.

અષાઢી પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા.  તા. 3 જુલાઇ, 2023 ના રોજ વ્યાસપૂજન, ચતુર્વેદ પૂજન, 18 પુરાણ પૂજન તેમજ વિષ્ણુયાગનું ભવ્ય આયોજન કર્યું હતું. વ્યાસજીનો જન્મોત્સવ એટલે કે ભારતીય સંસ્કૃતિનો મહામહોત્સવ. વ્યાસ પૂજન એટલે કે ભારતીય સંસ્કૃતિનું પૂજન. ગુરુ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે  ઋષિકુમારો અને અધ્યાપકશ્રીઓએ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું પૂજન કર્યું હતું.

Tags