પરમ પૂજ્ય અ.નિ. પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં કાર્તિકી જનમંગલ અનુષ્ઠાનનું આયોજન તથા શ્રી મહાવિષ્ણુયાગ. 

જનમંગલ અનુષ્ઠાન તા. 15 થી 19 નવેમ્બર, 2022  (સમય - સાંજે 4.15 થી 5.15) . શ્રી મહાવિષ્ણુયાગ તા. 20 નવેમ્બર, 2022  (સમય - સવારે 7.00 થી સાંજે 6.00)