Vision, Mission and Beliefs

Vision, Mission and Beliefs

 

Vision

To be a centre of excellence in Vedic studies and to be a foundation for reinforcing the patriotism in its students.

વૈદિક અભ્યાસનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવું તથા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના દ્રઢ કરવાનો આધાર બનવું.

वैदिकशिक्षायाः केन्द्रनिर्मितः तथा विद्यार्थिषु राष्ट्रभक्तिभावनायाः सुदृढतायै आधारस्थापनञ्च ।

 

Mission 

1. To inspire devoted citizens for leading the nation towards progress.

2. To create such students as will foster the moral values in families, society and

    country as well.

3. To integrate the scriptural knowledge, ideal lifestyle and global scientific

     deliberation leading to profound student personalities.

4. To fuse eastern values with western modern thinking.

5. To inculcate in students, unique – combined values of Studies, Sports and

     Spirituality.

1. રાષ્ટ્ર અને સમાજના સર્વાંગિણ વિકાસ માટે સમર્પિત નાગરીકોનું સર્જન કરવું.

2. એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા કે જે પોતાના વ્યવહાર દ્વારા પરિવાર, સમાજ અને દેશમાં નૈતિક મૂલ્યોનું સંવર્ધન કરે.

3. શાસ્ત્રીય જ્ઞાન, આદર્શ જીવનપદ્ધતિ અને વૈજ્ઞાનિક વિભાવના દ્વારા વિદ્યાર્થી વ્યક્તિત્વનો વિકાસ કરવો.

4. પૌવાર્ત્ય (પૂર્વ) વિચારધારાનું પશ્ચિમી વિચારધારા સાતે સંકલન સાધવું.

5. વિદ્યાર્થીઓમાં અભ્યાસ, અધ્યાત્મ અને રમત-ગમતના અનન્ય મૂલ્યોનું ઘડતર કરવું.

1. राष्ट्रम् उन्नतपदे नेतुं योग्यानां समर्पितसभ्यानां निर्माणार्थ प्रेरणा ।

2.भावि नागरिकेषु कुटुम्बे समाजे राष्ट्र च स्वकीयजीवनसरण्या एव विशिष्टमूल्यानां संवर्धनार्थं योग्यतापादनम् ।

3.भारतीयशास्त्रज्ञानम्, आदर्शजीवनपद्धतिः एवं औचित्यपूर्ण वैश्वि्कवैज्ञानिकविभावनाः इत्येतेषामाधारेण व्यक्तित्वविकासः ।

4.प्राच्यसिद्धान्तानां पाश्चात्यविचारधारायाः सम्मेलनम् ।

5.अध्ययनं अध्यापनं क्रीडा इत्येतेषां त्रयाणां संकलनेन छात्राणां मौल्याधारितं प्रशिक्षणम् ।

 

Beliefs

1. Our Vedic legacy encompasses path towards apt development of our nation.

2.  The journey to achieve success starts in the mind.

3. School of a country is its future in miniature.

4. We believe all children have opportunity to reach high standards of  success.

5. The triadic confluence of Satsanga, Sanskara and Sadvidya will lead to the fabrication of ideal citizens.

6. A school is not a mere monument. It is a nurturing ground for leading citizens of

    tomorrow’s world.

1. આપણી વૈદિક ધરોહર દ્વારા જ રાષ્ટ્રનિર્માણ શક્ય છે.

2. સફળતા પ્રાપ્તિની યાત્રાનું ઉદ્ગમ સ્થાન માનવ મસ્તિષ્ક છે.

3. શાળા દેશના ભવિષ્યનું પ્રારુપ છે.

4. અમે માનીએ છીએ કે બધાં જ બાણકોને સફળતાના ઉચ્ચતમ શિખરોને સર કરવાની તક મળવી જ જોઇએ.

5. સત્સંગ, સંસ્કાર તથા સદ્વિદ્યાના ત્રિવેણી સંગમ દ્વારા આદર્શ નાગરિકોનું નિર્માણ શક્ય છે.

6. શાળા કોઇ સાધારણ સ્મારક નથી. શાળા આવતી કાલના મહામાનવોનું ઉદ્ગમ સ્થાન છે. વિશ્વના ભાવિ કર્ણધારોની અહીં માવજત થાય છે.

1. राष्ट्रोन्नतेः सूत्रं अस्माकीने पारम्परिके वैदिकमार्गे एव निहितम् ।

2. सफलताप्राप्तिरूपी यात्रा मानवानां मस्तिष्कात् प्रवर्तते ।

3. विद्यालयः देशस्य अल्पाकृतिधारी भविष्यत्कालः ।

4. अत्युत्कृष्टं स्थानं प्राप्तुं सर्वेषां विद्यार्थीनां कृते समान एव सदवकाशः ।

5. सत्सङ्गः, संस्कारः, सद्विद्या इत्येतेषां त्रिवेणीसङ्गमादेव उत्तमोत्तमप्रजानिर्माणं भवतीति विश्वासः ।

6. विद्यालयः न केवलं स्मृतिचिह्नाभूतः, अपि तु भविष्यद्देशनागरिकाणां पोषकं स्थानम् यत्र ते अभिवर्धन्ते ।

 

Our School purpose is articulated as our Mission Statement which is as follows :