Gayatri Yagna

English
News Type: 

 

ગાયત્રી યજ્ઞ
તા. ૧૯ અોગસ્ટ, ૨૦૧૬ના રોજ દર્શનમ સંસ્કૃત સંસ્તાનમાં અભ્યાસ કરતા ઋષિકુમારોઅે શ્રાવણી પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે પંચગવ્ય, ગાૈમૂત્ર, ગોમય, ઘી, દૂધ અને દહીંથી સ્નાન કરી વેદોક્ત મંત્રો સાથે ઉપાકર્મ વિધિ બાદ નૂતન ઉપવિત ધારણ કરી હતી. અાજે ઋષિકુમારો પોતાના બ્રવર્ચસ્વને જાગૃત કરવા બ્રર્ષિ વિશ્વામિત્રે જેનું દર્શન કરેલ છે અેવા અેક લાખ ગાયત્રી મંત્રના જપ કરયા બાદ ૧૦,૦૦૦ ગાયત્રી મંત્રથી અગ્નનારાયણને ઘી, જવ, તલ તથા અન્ય સમિધથી અાહુતિ ર્અપણ કરી હતી. શ્રી સૂર્યનારાયણ દેવને પ્રર્ાથના કરવામાં અાવી હતી કે, હે સૂર્યનારાયણ દેવ તમે અમારા અધિષ્ઠાતા દેવ છો માટે તમે અમારી બુદ્ધિને સન્માર્ગે દોરજાે અને અમારાં સર્વ કાર્યો સફળ કરજાે.
 

Add new comment